મારો પ્રેમ અને તારી વાર્તા - 3

(13)
  • 3.3k
  • 1
  • 1.5k

ત્રીજો ભાગ, મારો પ્રેમ અને તારી વાર્તાઆગળ જાણ્યું કે પૂજન અને ખુશી એકબીજાના હાથમાં હાથ રાખીને સુમધુર સંવાદ કરી રહ્યા હતા, તો સામે દિશા પોતાના જ મનમાં ઉઠતા સવાલો સાથે શતરંજ રમી રહી હતી. આખરે જીતવાનો અનુભવ કરીને એણે પાર્ટી પૂરી કરી. ધડામ કરતુ બારણું પછાડીને પોતાના રૂમમાં ઘુસી. ટેડીબીઅરનો શું વાંક હતો એતો એ જ જાણે. હાથમાં પકડીને છુટ્ટો ઘા કરીને સામેની દીવાલ પર પછાડ્યું, બિચારા એની વેદનાનું શું? એ થોડું મન હતું કે સામે આવીને વાત કરવા બેસે? “બહારથી લઈને આવેલું ગુસ્સાનું પોટલું કોઈ નિર્જીવ પુતળા પર શું કામ ઠાલવે છે?” ધમકાવતું હોય તેમ એનું મન બોલ્યું.“મારે હમણાં કોઈની