હત્યા ભાગ - 6

(44)
  • 3.2k
  • 7
  • 1.6k

ઇન્સપેક્ટર  રવિ  તેમની  ટીમ  સાથે  પોલીસ  મથકે  આગળ  આ  કેશ  અંગે  ચર્ચા  કરી  રહ્યા  હતા.આ કેશ જેમ -જેમ આગળ  વધી  રહ્યો  છે, તેમ-તેમ  નવા  વળાંકો  લઈ  રહ્યો  હતો.આમ  આ કેશ  અંગે  આગળ શું  કરવાનું  છે? તેની  ચર્ચા  ચાલી  રહી  હતી. આ  કેશ  અંગે  ની  દરેક  બાબત  મહત્વપૂર્ણ  હતી , માટે  દરેક  ટીમ  મેમ્બર  આ  ચર્ચા  ને  ધ્યાનપૂર્વક  સાંભળી  રહ્યા હતા. ઇન્સપેક્ટર  રવિ    આ  ચર્ચા  માં  વોચમેન  અંગે  ની  ચર્ચા આગળ  મુકે  છે.  અને  ઇન્સ્પેક્ટર   રવિ  ને  જ્યારે  એ  જાણવા  મળ્યું  કે  આજે   ઇન્સપેક્ટર   મિહિર   ડ્યૂટી  પર   આવ્યા   નથી   ત્યારે  તેમના  ગુસ્સા  નો  પારો  કયાય માથા  સુધી  પહોરચી  ગયો. ઇન્સપેક્ટર  મિહિર