બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૦

(106)
  • 4.7k
  • 5
  • 2k

Hii.. Friends... ભાગ 8..માં... મહેક ની પ્રોબ્લેમ અરુણ સમજી જાય છે. અને આઇસક્રીમ માટે વ્યવસ્થા કરે છે... મહેક પણ અરુણ નો આભાર માને છે.... મહેક અને અરુણ વચ્ચે આંખો થી થતા સંકેત ને નેહા સમજી જાય છે.... હવે આગળ ભાગ 9.. આઇસક્રીમ આવતા ની સાથે સહુ મિત્રો પોતાનો ભાગ લેવા તુટી પડ્યા..... હું એકસાઇડે ઊભો ઊભો માત્ર.. વેનીલા ની મહેક અનુભવતો હતો....મહેક મારી પાસે આવી... આઇસક્રીમ કપ મારી સામે કરી બોલી.. "અરુણ, thanks..."શા માટે..?મે સહજ થઇ કપ લેતા પૂછ્યું..એની આંગળીઓ નો સ્પર્શ મારી આંગળી પર થતા હું નિશબ્દ બની