કામિની એક કામેચ્છા

(66)
  • 4.9k
  • 7
  • 1.8k

મેરે રસ્કે કમર તુને પહેલી નજર જબ નજર સે મિલાઈ મજા આ ગયા.... મોબાઇલ ની રિંગટોન રાણકી. હેલો... હા, આજે અમાસ છે, રાત્રે નિકળવા નું છે.... તું આવી જજે. ઓ. કે.....કોણ કોણ આવવાનું છે ? પ્રત્યુત્તર મળે એ પહેલાં કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. મોબાઇલ પર વાત પૂરી કરી કપિલ તેના મિત્રો સાથે પુનઃ રાજકારણ ની ચર્ચામાં જોડાયો. ગુજરાત માં ભજપ ની બેઠકો ઓછી થશે....!! અંકિત બોલ્યો. સાહેબ જુઠ્ઠું ઘણું બોલે, અને જુઠ્ઠું ચાલે પણ કેટલું ? મતદારો કાંઈ  ચુ...યા થોડા છે. જે દર વખતે છેતરાય... આ વખતે તો એમનું પતિ જ જવાનું.... અજિતે  ટાપશી પુરાવી. યુવાન મિત્રો ભેગા થતા, અને