એ.આઈ. – આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ! એક સાયન્ટીફીક લવ સ્ટોરી !!!

(26)
  • 3.6k
  • 7
  • 835

સાંજના છ વાગી ગયા હતા. ગૂગલ ડબ્લીન હેડ ક્વાટર્સમાં બેઠા બેઠા આદિત્યએ ફોન ઓન કર્યો “ઓકે ગૂગલ, આવતી કાલ નું મારું કેલેન્ડર શું કહે છે ?” આદિત્યએ ફોનમાં પૂછ્યું. ફોનમાંથી ગૂગલનો જવાબ આવ્યો “હેય આદિત્ય, ગૂડ ઇવનિંગ, તમારું કાલનું શેડ્યુલ કહે છે કે બપોરે બે વાગ્યે યુનીવર્સીટી હોલમાં પ્રોફેસર એલન જોડે મીટીંગ છે, સાંજે ૫ વાગ્યે મિસ્ટર હેનરી અપકીપ સાથે તમારી ઓફીસમાં મીટીંગ છે, અને આજે રાત્રે નવ વાગ્યે તમારા ફાધર ઇન લો જોડે ડીનર છે.” “થેંક યુ ગૂગલ, આઈ લવ યુ” આદિત્યએ ફોન બંધ કર્યો. એને અકળામણ થઇ. એના લવ યુ નો કોઈ જવાબ નાં આપ્યો ગૂગલે ! સાલું,