અનુજા

(22)
  • 1.9k
  • 3
  • 568

        અલામૅ  નો અવાજ થતાં જ અનુજા સફાળી બેઠી થઈ ગઈ... પાંચ વાગી ગયા હતા, હવે બે મિનિટ પણ વધારે ઊંઘવું તે અનુજા માટે અશક્ય કામ હતું ......ઉતાવળે ઊઠીને નીચે રસોડા તરફ ગઈ અને થોડું હૂંફાળું પાણી તૈયાર કર્યુ, પછી કહાન ને હૂંફાળું પાણી આપીને તે નાહવા માટે બાથરૂમ તરફ દોડી......... દોડ દોડ નાહીને ઉતાવળી તૈયાર થઈ ગઈ ,અને રસોડામાં પહોંચી........ હમણાં થોડીક વારમાં આખું ઘર તેના માથે બેસી જશે!!!!!!!!! સાડા પાંચે સસરાજી નો જ્યુસ તૈયાર કર્યો, ત્યારબાદ બધા માટે ચા બનાવી અને થોડીક ચા પોતાના માટે કપમાં કાઢતા જ અવાજ આવ્યો,  અનુજા ફુલ ક્યાં ગયા? અને