૨૨ સિંગલ - ૨૬

(16)
  • 3.2k
  • 3
  • 1.4k

૨૨ સિંગલ ભાગ – ૨૬ (૨૨ સિંગલ એક એપીસોડીક હાસ્યરચના છે. જેનો મુખ્ય પાત્ર ‘હર્ષ’ ૨૨ વર્ષની ઉમરે હજી સિંગલ છે. હર્ષના મિંગલ થવાના બધા જ પ્રયત્નો ઉંધા માથે પટકાયા છે. અમુક તો એને દિલ પર પણ વાગ્યા છે. બસ, આ ભાગમાં પણ હર્ષની એ જ મિંગલ થવાની એક કોશિષ સફળ થાય છે કે નહિ જાણવા વાંચો ૨૨ સિંગલ નો ભાગ – ૨૬) ભાગ – ૨૬ હમણાં હમણા એક સર્વે કર્યો. આપણા જુવાનીયાઓ ને એક સવાલ પૂછ્યો, કે તમે સિંગલ છો કે રીલેશનશીપમાં? મોટાભાગની છોકરીઓએ ‘સિંગલ’ જવાબ આપ્યો અને છોકરાઓ એ ‘રિલેશનશીપ’. આવું કેવી રીતે શક્ય બને? બધા