કોલેજના કારસ્તાનો ભાગ-૪

(32)
  • 3.5k
  • 3
  • 1.8k

રોજ સવારે ઉઠીને નિરાંતે કોલેજે જવાનું. ક્લાસ માં દાખલ થઈએ એટલે સીધી નજર છેલ્લી બેન્ચ પર જ નાખવાની અને છેલ્લી બેન્ચ પર બેગ રાખીને આંટા મારવા નીકળી જવાનું(મોટા ભાગે તો પાછલી બેન્ચસ ખાલી જ ના હોય પાછલી ત્રણ અને આગલી ત્રણ બેન્ચસ તો ફુલ જ હોય).