પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-27

(139)
  • 5.2k
  • 5
  • 1.8k

અજ્ઞાતનાથે ચાવી ઘુમાવી ,મશીન નો ઉપર નો દરવાજો ખૂલ્યો.સૂર્ય નો પ્રકાશ મશીન માના દર્પણો પર ટકરાયો ,એક અદ્વિતીય ઉર્જા ઉત્પન્ન થઈ , અજ્ઞાત નાથ નું આખું ઘર ધ્રૂજવા લાગ્યું ,બધી વસ્તુઓ આમતેમ પડવા લાગી અને એક જોરદાર વિસ્ફોટ જેવો અવાજ આવ્યો. એક ભયંકર મોટું Loop hole રચાયું અને તીવ્ર અવાજ સાથે સમય યંત્ર એ loop hole માં અદ્રશ્ય થઈ ગયું.loop hole બંદ થઈ ગયુ અને અજ્ઞાતનાથ નું ઘર શાંત થઈ ગયું. અરુણરૂપા : તમને શું લાગે છે અજ્ઞાતનાથ જી ,શું તેઓ નિયત જગ્યાએ પહોચી જશે ? અજ્ઞાતનાથ : હમ્મ .... લાગે તો છે કે તેઓ પહોચી જશે. એ સાંભળી ને