બ્રિજેશ ગજ્જરકવિતા ગજ્જર આ અમારા બેઉ નો પ્રથમ પ્રયત્ન છે. વાર્તા લખવાનો નો નહિ પણ તમો વાચક ના હદયમાં ક્યાંક સ્થાન મેળવવા નો, આશા સાથે તમારી સમક્ષ મા સરસ્વતી ના આશીર્વાદ તમો વાચકો સર્પિત કરીએ છીએ. એક છોકરો ધુળેટી ના દિવસે કોઇ છોકરી ને રંગ નાખે અને તે બેવું વચે.............. વગેરે. વગેરે જો તમે. એમ ધારી છો તો તમને બિલકુલ ખોટા છો. કંઇક આજે અલગ સફર પર લઇ જવા છે મારે તમને.......So let's start