A Story... ( chap - 21 )

  • 3.8k
  • 1
  • 1.2k

★ ડાયરીમાં પ્રથમ શબ્દો ★ સાંજનો સમય હતો એટલે આજે પણ ઘરમાં જ હતો. સામાન્ય રીતે જીનલ સાથેના એ દિવસ પછી ખાસ અંદર બહાર જવાનું મેં ખુબ જ ઓછું કરી દીધુ હતું. અને હા, આ ડાયરી લખવાની શરૂઆત પણ એના જીવનમાં આવ્યા પછી જ તો કરી છે. કેમ કરી છે...? એનો મારી પાસે હવે કોઈ જવાબ નથી. પ્રશ્નો પૂછવાની આદત પણ હવે સાવ છોડી દીધી છે, એટલે જવાબની ઝંખના આપોઆપ જ શમી જાય છે. કદાચ જ્યારે જવાબો માંગવાની ઈચ્છાઓ જ ન રહે, ત્યારે નક્કર તમે કશુંક પામ્યાંથી સંતુષ્ટ હોવ છો. પણ મન તો જાણે હજુ ક્યાંય નોહતું લાગતું. કદાચ બધુ