નસીબ ના ખેલ... 6

(101)
  • 4.7k
  • 6
  • 2.6k

મસ્તી કરતી હસતી રહેતી ધરા ઉદાસ રહેવા લાગી હતી.... પપ્પા સામે નોર્મલ રહેતી પણ બાકી ...... અને ધરા જ્યાં રહેતી હતી ત્યાં શેરી માં એક છોકરો પણ આ નોટિસ કરતો હતો ..... ધરા માં આવેલું આ પરિવર્તન એની નજર માં આવી ગયું હતું,.... એણે ધરા ને પૂછ્યું કે શુ થયું ???? કેમ આમ રહે છે મને કહી શકે છે તું.... કાઈ પ્રૉબ્લેમ હોય તો કહે એનો રસ્તો કાઢશું આપણે...... અને ભોળી ધરા ઘર ની વાત એને લખી ને કહી બેઠી..... એ પણ ન વિચાર્યું કે એ કેમ પૂછે છે ?? એને શુ લેવાદેવા મારી