પ્રામાણિકતાનો પુરસ્કાર

  • 2.1k
  • 1
  • 603

સવારના પહોરમાં સૂર્યોદય પહેલાંની સ્વર્ગીય ઊંઘ માણતાં પરિમલભાઈ એલામૅ વાગતા સફાળા જાગી ગયા. પોતાના રોજીંદા નિયમ અનુસાર પોતાનો નિત્યક્રમ પતાવી તેઓ હળવી કસરત અને યોગા કરતા. તેમના કુટુંબમાં તેમના ધમૅપત્ની ઈલાબેન, એક પુત્ર આનંદ સાથે ખૂબ જ સુખેથી પોતાનું સાંસારિક જીવન વ્યતીત કરતા હતા. પિતા તરફથી વારસામાં મળેલા સંસ્કાર તેમને જોતાં જ ઓળખાઈ જતાં. સચિવાલયમાં ઓફિસર તરીકે નોકરી કરતાં હોવા છતાં તેમણે સાદગી ભયુૅ જીવન અને પ્રામાણિકતા ભર્યો વ્યવહાર તેમણે સાચા અર્થમાં આત્મસાત કર્યો હતો. સરકારી નોકરીમાં કલંક સમો શબ્દ એટલે લાંચના તેઓ સખ્ત વિરોધી હતા. પોતાની