ચમત્કારી માઈ

(72.7k)
  • 3.7k
  • 7
  • 1.3k

"તારે કદી ભૂત પ્રેત, ચુડેલ એનો અનુભવ થયો છે?" મેઘા એ નીલમ ને પૂછ્યું મેઘા અને નીલમ અમદાવાદ ની એમ જે મેડિકલ કોલેજ માં ડોક્ટર તરીકે કામ કરતા હતા. નીલમ ૫ વરસ આગળ હતી.  જ્યારે મેઘા હજી ડોક્ટર બની જ હતી નીલમ : ચલ તને આજ અસલી ભૂત નો અનુભવ સંભળાવું.... તે દિવસો મા હુ ડોક્ટર વિનોદ ની હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે કામ કરતી હતી એક વાર અમારે મેડિકલ ના કામે પાલનપુર જવાનું થયું ત્યાં અમે ઘણા મલેરીયા ના દર્દી મળ્યા અમે એમની સારવાર કરી અને રોગો થી બચવાના ઉપાય....... મેઘા : અરે શું  યાર આમાં ભૂત ક્યાં છે? નીલમ: કહું