સ્થપતિની પત્ની - 3 - અંતિમ ભાગ

(31)
  • 4k
  • 6
  • 1.1k

(એમ કર તુ મુલાકાતી નો વેશ ધરી બહાર નીકળી જા,મેં અહિ રહી જઉં છું.તુ મારા પતિ પાસે જઇને કહેજે કે  હું માંદી પડી ગઇ છું)     હવે આગળ,********હું સ્મૃતિને કહું છું, 'ડૉક્ટરનાં સૂચવ્યા મુજબ મેં અહિ રૂમ લઇ લીધી છે.મારા પતિને કહેજે તેઓ મારી ખબર કાઢવા અહી  તેમ કહેજે, મારા પતિને આ સંદેશો આપી તુ તારા ઘરે ચાલી જજે,બરાબર!'સ્મૃતિ એકદમ ઉત્સાહભેર ઊભી થઈ જાય છે, "વાહ સરસ આઈડિયા! ચાલ, મંજુર છે મને, પણ મારી બેગ તો પેક કરવી પડશે ? હું કહું છું, "એની તુ ચિંતા ન કરીશ" તારી બધી વસ્તુઓ કાલે તારા ઘરે પોંહચતિ કરી દઈશ. હું તારી જ