પ્રિય ડાયરી

(6k)
  • 4.1k
  • 2
  • 948

આજે વેલેન્ટાઈન ડે છે. બાળકો સ્કુલે અને પતિ ઓફીસ જવા નીકળી ગયા. અને ઋતુ હવે ઓફિસ જવા નીકળી જ રહી છે. અને અચાનક આ ડાયરી હાથ માં આવી ગઈ.ઘડિયાળ માં જુએ છે તો હજુ અડધો કલાક ની વાર છે. અને એ વીતેલા દિવસો માં આંટો મારવા ડાયરી નું પહેલું પાનું ખોલે છે.10.2.2010 આજે મેં એ ને ફરીથી જોયો. ખબર નહીં કેમ એ. મારી સામે આ રીતે જોયા કરે છે ?. ઋત્વિક નામ છે એનું. મીડિયમ કરતાં થોડીક મોટી આંખો સ્પષ્ટ ચહેરો અને આંખો ઉપર આરપાર