સ્ત્રી એટલે ગુણો નો ભંડાર

  • 3.8k
  • 1
  • 1.2k

પંદર વર્ષ પહેલાની એક નાની એવી વાત છે. લગભગ કાંખમાં ચાર ફૂટની નાની એવી છોકરી તેડીને એક ખેડૂત ઘરની મહિલા સત્તર ઘરના કામ કરતી અને પોતે પૈસા કમાઈને લાવતી. તેમના સાસુ સસરા અને પોતાનો પતિ સવારના વાડીએ જતા રહેતા અને તે પોતાની વાડીનું કામ કરતા. બસ કહેતા કે તું ઘરે નાની છોકરીને સાચવે અને ઘરનું કામ કરે અને અમે તો કમાવા જ્ઈએ. વાડિએ ત્રણ જણા રળતાં તોય ઘરમાં ખાવાના મેળ થતાં નહીં. પરંતુ શું કરવું એક સ્ત્રી સ્વભાવ છે કે નવરાં બેસવા કરતાં કંઈકને કંઈક કામ કરે અને વધુ તો કંઈક કામ ન હોય તો નાના મોટા ધંધા પર ચડીને