સુંદરતા માટે સરળ ટિપ્સ - 3

(18)
  • 4.8k
  • 6
  • 2.2k

સુંદરતા માટે સરળ ટિપ્સ ભાગ-૩ સં- મિતલ ઠક્કર * ઉનાળામાં દાઝી ગયેલી આ ત્વચાને સામાન્ય બનાવવામાં કાચું દૂધ ઔષધિનું કામ કરે છે. તેથી સ્નાન કરવાથી ૧૦ મિનિટ પહેલા દાઝી ગયેલી ત્વચા પર કાચું દૂધ લગાવો. તેને કારણે ચામડી સામાન્ય બનવામાં મદદ મળે છે. આ સિવાય વર્જિન કોકોનટ ઓઇલ, પાકેલું પપૈયું લગાવવાથી પણ દાઝી ગયેલી ત્વચા પર રાહત મળે છે. * પર્ફેક્ટ ફાઉન્ડેશન શોધવું એ મેકઅપનો સૌથી મુશ્કેલ કાર્ય છે. એક તરફ ચોક્કસ રીતે મેચિંગ ફાઉન્ડેશન તમારા લુકને વધુ સુંદર બનાવી શકે છે તો બીજી બાજુ ફાઉન્ડેશનનો અયોગ્ય વિકલ્પ તમારા લુકને સાવ બગાડી શકે છે. એવામાં સલાહ એ આપવામાં આવે છે