અપરાધી અને ઇન્સ્પેક્ટર પટેલ (ભાગ-2)

(62)
  • 3.1k
  • 6
  • 1.5k

મહિલા કોન્સ્ટેબલ બાજુમાં પડેલા જગમાંથી પાણી લઈને લીનાના મોં પર છંટકાવ કરે છે. દસેક સેકંડ બાદ લીના ભાનમાં આવે છે. “પણ સર, એ તો બિઝનેસ રીલેટેડ મીટીંગ માટે નાગપુર ગયા હતા તો એમનું મર્ડર અહી કેવી રીતે થાય?”, કહીને લીના ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એનો આ ઘટસ્ફોટ સાંભળીને ઇન્સ્પેક્ટર પટેલ વધારે મૂંઝાયા. ‘જો જયંત નાગપુરમાં હોય તો એની બોડી એના મકાનમાંથી કેવી રીતે મળે?’ ‘અને જો લીના એની પત્ની હોય તો જે સાપુતારા ગઈ હતી એ અને પેલું બાળક પણ એનું જ છે?’ ‘શું જયંત બંને પત્નીઓને છેતરી રહ્યો હતો?’ વગેરે વિચારોથી ડી.જી.પટેલનું મગજ ફરીથી ચકરાવે ચઢ્યું. લીના થોડા