રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૧

  • 3.2k
  • 1
  • 1.3k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૧ આપણે જોયું કે વિકીનો એક્સીડંટ થતા હોસ્પિટલમાં એડમિટ છે અને જેકી-હૅલન એ જ હોપિટલમાં રૂટિન ચેક અપ માટે આવે છે અને બંનેનો ભેટો પોલીસ ઈંસ્પેક્ટર દ્વારા થાય છે અચાનક વિકિના ફોનમાં રિંગ વાગે છે અને ફોન શાનયાનો હોય છે શાનયાને પરિસ્થિતિની જાણ કરીએ જેકી ડોક્ટરે આપેલા પેપેર પર સાઈન કરે છે ત્યાં હૅલન અને ડૉક્ટર સામ-સામે મળીને એકબીજાને ઓળખાણ કરીને થોડું વધારે ધ્યાનથી વિકિની તાપસ કરવાનું કહે છે હવે આગળ. 'ડન ડૉક્ટર. Signed it . વિકનું ધ્યાન રાખજો એને કઈ થવું ના જોઈએ.(ગળગળો થઇ જાય છે) ઓપેરશન કેટલા કલાક ચાલશે?', જેકી બોલ્યો.'યેસ