બ્લેક આઈ - 7

(106)
  • 4k
  • 3
  • 1.9k

બ્લેક આઈ 7 આગળ જોયું તેમ અમર અને દ્રષ્ટિ ને વાંચવાનો ગાંડો શોખ હતો. આથી તેઓ ફ્રી ટાઈમ માં લાઇબ્રરી જતા . અમર ને જે બુક જોતી હોય છે તે દ્રષ્ટિ રીટર્ન કરવા આવેલી હોય છે . આથી અમર તરત જ પાછો ફરે છે અને તે બુક ઈશ્યુ કરાવે છે , ત્યાંથી તેઓ બંને સાથે જ લાઇબ્રરી ના એક ટેબલ પર જઈને બેસે છે અને ધીમે ધીમે વાત કરવાની ચાલુ કરે છે . અમર : આપણા બંને