થીક્સ - 2

  • 3.1k
  • 1.2k

પ્રોજેક્ટ-હાશ...... !!!!!(થીક્સ પાર્ટ-૨) બેન્ટલ ની તો તેમને બે દિકરા છે. મુર્ષ અને જેમ્સ. તેમા મુર્ષ એ માનવ છે. જ્યારે જેમ્સ એક મશીન છે. જે આખા જ ઘર અને લગભગ બધે જ(આખી દુનિયા મા) હાજર છે. અને માધવી તેમની પત્ની હતી. તેઓ માધવી ને ખુબજ ચાહતા હતા પણ સમય નુ ચક્ર કઇક એવિ રીતે ફરે છે કે બેન્ટલ ની આદત જ તેની પત્નિ ની મોત નુ કારણ બની જાય છે. આ દાયકા મા આખી દુનિયા ના સોથી મહાન સર્જક પણ હતા. આજે આ વૈજ્ઞાનિક પોતાના ૧૮ મો અવકાશ મા રહેઠાણ ના પ્રોજેક્ટ ઊપર કામ કરતા હતા. બેન્ટલઃ જેમ્સ ક્રુપાકરી