ઓનલાઈન મિત્રતા

(16)
  • 3.5k
  • 6
  • 1k

અંશ અને જય બંને પાક્કા દોસ્તારો હતા. બંને એક જ સોસાયટી માં પાસે-પાસે રહેતા , અને એક જ શાળા માં સાથે ભણતા. બંને ના પરિવારો નો સંબંધ પણ સારો હતો. બંને મિત્રો બધા જ કાર્યો સાથે કરતા અને એકબીજા વગર રહી શકે તેમ નહોતા. બંને દશમાં ધોરણ માં અભ્યાસ કરતા હતા. માટે દુનિયાદારી ની સમજ બંને ને હતી. તેમના પરિવાર એ તેમને ધોરણ નવ માજ સ્માર્ટ ફોન ખરીદી આપેલો. અને ફોન આવતા જ તેઓ નો ધ્યાન અભ્યાસ માંથી ફોન તરફ વધારે શીફ્ટ થઈ ગયો હતો. બંને સોસીયલ મીડિયા નો વધારે ઉપયોગ કરવા લાગ્યા હતા. ઘર પાસે - પાસે હોવા