શહેરની ભાગમભાગમાં અને ઝાંખમઝાખમાં મારી નજર ક્યારેય અમીરો પર પડેલી પણ એક એવા અમીર પર જરૂર અટકેલી. નામ તો પહેલા નહતું જાણ્યું, કેમકે મારી એની સાથે કોઈ જ વખત થઈ ન હતી છતાં એના અકસ્માત પછી નામને તેની કુંડલી જાણવાનો મોકો પણ બહું આગ્રહ કરેલો ત્યારે માંડમાંડ થોડું ઘણું જાણી શકેલો. મારે રોજ બસ સ્ટેન્ડ આવવું એ નિત્યક્રમ હતો અને એનો રોજનો લારી લઈને જવાનો. એને જોતા લાગે નહિ કે અમીર હશે પણ મારી નજરે તો અમીરનો અમીર ખરો જ. અમીરો પાસે ધનપ્રેમ ઘણો જોયેલો પણ આ અમીર પાસે માતૃપ્રેમ ઘણો