ઘંટડી

(47)
  • 2.2k
  • 7
  • 772

ઘર માં નવી વહુ આવી ગઈ એ ખુશી માં ગોવેર્ધનદાસ એ આખા મોહલ્લા માં પેંડા વેચ્યા. સુધીર પણ સારું કમાતો હતો. હવે ગોવર્ધનદાસ એ બચ્યું-કુચ્યું જીવન ભગવાન ની સેવા માં વિતાવવાનો નિશ્ચય કર્યો. સમય વીતવા લાગ્યો, દીકરા સુધીર અનેં વહુ નેં ભગવાન એ ફૂલ જેવો દીકરો દીધો. ગોવેર્ધનદાસ પ્રભુ ભક્તિ અનેં પોતરાં ની સાથે રમવા માં વ્યસ્ત રહેવા લાગ્યા. અચાનક ગોવેર્ધનદાસ ની પત્ની ગંભીર બીમારી ની ભોગ બની તો ઘર ધોવાઈ ગયું. લાખ જતન કરવા છતાં ગોવેર્ધનદાસના પત્ની ઈશ્વરના ધામ ચાલ્યા ગયા. હવે ગોવેર્ધનદાસ ઉદાસ રહેવા લાગ્યા, બીમારી અનેં એકલાપણુ તેને દિન પર દિન કાચોટવા લાગ્યા. પૈસા ની તંગી અનેં