નો રીટર્ન-૨ ભાગ-૮૦

(346)
  • 7.6k
  • 15
  • 4.8k

નો રીટર્ન-૨ ભાગ-૮૦ તેણે આજે પણ લાંબો સફેદ સદરો પહેર્યો હતો. એ સદરો ભીનો થઇને તેનાં દેહ સાથે ચપોચપ ચોંટી ગયો હતો. સફેદ રંગનું અદભૂત સંયોજન તેની ગોરી.. થોડી લાલાશ પડતી ચામડી સાથે રચાયું હતું. તેનાં ટૂંકા વાળનાં છેડા ભીના થઇને તેની લાંબી સુંવાળી ગરદન ઉપર ચોંટી ગયા હતાં. એ વાળનાં છેડેથી ટપકતી પાણીની બુંદો સૂર્યનાં કિરણોમાં કોઇ તારલીયાની માફક ચમકતી હતી. હું અભિભૂત બનીને તેને મારી નજદીક આવતાં જોઇ રહયો. અનેરી ખરેખર અનૂપમ યુવતી હતી. તેને જોઇને કોઇ વિચલીત ન થાય તો એ જરૂર સાધુ પુરુષ જ હોવો જોઇએ અન્યથા એ પોસીબલ જ નહોતું. “ શું જોઇ