પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 26

(118)
  • 4.1k
  • 6
  • 1.8k

વિશ્વા ભૂતકાળ ના કયા ભાગ માં ફસાઈ હશે એ સૌથી મોટી વિડંબના હતી. પૃથ્વી : સ્વરલેખાજી હવે એ વાત કઈ રીતે જાણીશું કે વિશ્વા ક્યાં હશે ? અંગદ : પૃથ્વી ...હવે આટલે સુધી પહોચ્યા તો આ રહસ્ય પણ જલ્દી જ શોધી લઈશું. બધા એક જગ્યા એ બેઠા અને વિચારવા લાગ્યા. થોડીક ક્ષણો બાદ .... નંદિની : અંગદ તે એક વાત જણાવી હતી કે ... વિદ્યુત એ ઉર્જા ભૂતકાળ માં કોઈક જગ્યા એ થી પ્રાપ્ત કરી હતી અને વિદ્યુત ના અંત ની સાથે એ શક્તિ પોતાના મૂળ સમય અને મૂળ જગ્યા પર પહોચી ગઈ...બરોબર ? અંગદ : હા મને યાદ છે