મારી માનસી - ૨

(38)
  • 5.8k
  • 2
  • 5.9k

? મારી માનસી - ૨ ? એ.. યાર રવિ ક્યાં છે તું ? માનસી ફોન માં વાત કરતી કરતી પૂછે છે અરે અહીં જ છું બોલ ને ગાંડી શુ છે? શુ બુમો પાડે છે ? મારા ફોન નું સ્પીકર ફાટી જશે..રવિ એ કહ્યું. હા ભય જોયુ તારું ડબલુ તારા જેવું. ( થોડા ગુસ્સા માં ) પેલા મને કહે તું ક્યાં છે . મારે બાર ફરવા જવું છે. હું સાવ બોર થાવ છું અહીં. તું જલ્દી આવ ચલ. હું રાહ જોવ છું.. માનસી એ કહ્યું. રવિ - એ..........હા..........મારી માં.. ઘરે જ છુ. તું