Return of shaitaan - 4

(67)
  • 4k
  • 7
  • 2k

હાઈ વાંચક મિત્રો. આભાર તમારો તમે મારી સ્ટોરી પસંદ કરી રહ્યા છો અને રેટિંગ આપી રહ્યા છો તેની માટે.તમે મને whats app પર msg કરી શકો મારો num છે +61 0421 865 873 . મારુ ફેસબુક id https: www.facebook.com jenice.turner આ લિંક ઉપર ક્લિક કરી ને મને add કરી શકો છો. લાસ્ટ પાર્ટ માં તમે વાંચ્યું કે રાજ કોહલર ને મળે છે અને લાશ ને જુએ છે કોહલર તેને ઈલુમિનેટી કોણ હતા એ વિષે પૂછે છે અને રાજ તેની આગળ હિસ્ટ્રી ની વાત કરે છે. હવે આગળ.. તેનું નામ હતું ગેલેલિઓ ગેલેલી. રાજે કહ્યું. ગેલેલિઓ?? કોહલર એ આષ્ચર્ય ના ભાવ સાથે