સુંદરતા વધારવાની ટિપ્સ - ૨

(28)
  • 5.4k
  • 5
  • 2.9k

સુંદરતા વધારવાની ટિપ્સ ભાગ-૨ સં- મિતલ ઠક્કર સામાન્ય રીતે સનસ્ક્રીન લૉશનની આવરદા એક વરસ સુધીની છે. તેમાં પાણી અને મોઈશ્ચર હોય છે. પરંતુ શીશી વારંવાર ખુલવાથી અને વારંવારના ઉપયોગથી તેમાંનું પાણી ઉડી જાય છે. આવું સનસ્ક્રીન વાપરવાનો મતલબ ત્વચાને હાનિ પહોંચાડવાનો છે. સનસ્ક્રીનને તડકાના સંપર્કમાં ન આવવા દેવું તેમજ ઠંડા સ્થાનમાં રાખવું જોઈએ. વિનેગરમાં પુષ્કળ માત્રામાં એસિડિક એસિડ મોજૂદ હોય છે. જે જૂને દૂર કરવામાં અસરકારક હોય છે. સમાન માત્રામાં વિનેગર અને પાણી મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પહેલાં વાળને શેમ્પુથી યોગ્ય રીતે ધોઇ લો. ત્યારબાદ વિનેગરના આ મિશ્રણથી તમારા વાળને યોગ્ય રીતે ધૂઓ અને ૧૦ મિનિટ સુધી એમ