આભાસ-૪

(101)
  • 2.2k
  • 2
  • 1k

દિશા ને જોઈ સૌમ્ય ના ચેહરા નો રંગ ઉડી ગયો.દિશા હજુ જીવે છે?તો પછી એને અનુભવ થયો તે શું એનો વહેમ હતો?આવા અનેક સવાલ એની આંખો માં હતા.દિશા ની સાથે અન્ય કોઈ વ્યક્તિ ને જોઈ એને આશ્ચર્ય થયું.કોણ હશે આ વ્યક્તિ?દેખાવ પરથી તો એની જેટલી જ ઉંમર નો યુવાન લાગતો હતો.હજુ સૌમ્ય આગળ કઈ વિચારે એ પેહલા જ રિયા બોલી,:સૌમ્ય,દિશા ને તો તું ઓળખતો જ હોઈશ નહિ?સૌમ્ય ને રિયા ને શુ જવાબ આપવો એ સમજ ન પડતા એ નીચી નજરે ઉભો હતો.એની આંખો સમક્ષ જેલ ના સળિયા દેખાતા હતા.એને લાગ્યું કે હવે એને કોઈ બચાવી શકે એમ નથી.અત્યારે અહિયાં થી