ફિલ્મ રીવ્યુ - જંગલી

(44)
  • 5.9k
  • 2.8k

જંગલી જોવા કરતાં જંગલબુક બીજી વખત જોઈ લેજો.છેલ્લા ઘણા સમયથી મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે ફરિયાદ રહી છે કે વાર્તાને તેઓ જરીકે મહત્વ આપતા નથી. સિમ્બા જુઓ કે પછી જંગલી, બસ એક્શનનાં સીન રાખી ફિલ્મને હિટ બનાવવાના નિષફળ પ્રયતો થઈ રહ્યા છે.જંગલીમાં તો એક્શન પણ સામાન્ય કક્ષા કરતાં ઉતરતી કક્ષાનું છે.વાત કોક એલીફન્ટ સેન્ચુરી અને એને સાચવવા મથતાં કુટુંબની છે જેમનું પારિવારિક જીવન જંગલની સાચવણીમાં ખોરવાઈ જાય છે. વાર્તામાં કશું સસ્પેન્સ નથી કે નથી કોઈ સેન્ટિમેન્ટલ ટચ. થોડાક સીનને બાદ કરતા ક્યાંય તમને વાર્તામાં સાંકડી રાખે એવા પરિબળોની ખોટ દેખાય છે. એક સીન જોતા હોવ ત્યારે હવે શું આવશે ખબર પડી