હનીટ્રેપ

(40)
  • 3.7k
  • 7
  • 1.3k

સુરત શહેરની બહાર જતા રસ્તામાં આવેલ દેવજીપુર ગામની સીમમાં અંધારિયા રસ્તા પર રાત્રે દોઢ વાગ્યે એક લાશ પડી હતી. દૂર-દૂર કુતરાઓ ભસી રહ્યાં હતાં. આ અંધારી રાત્રે એક વ્યક્તિ જાણ્યે - અજાણ્યે લાશ તરફનાં રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યાં જ અચાનક એક કાર તે તરફ પુરપાટ ઝડપે આવી અને લાશને રગદોળીને જતી રહી. પેલા ચાલી આવતા વ્યક્તિને લાગ્યું કે, કાર સાથે કોઈ વસ્તુ અથડાઈ છે... એ વ્યક્તિ તે રસ્તા તરફ આગળ વધે છે. ત્યાં જઈને જુએ છે તો ધૂળમાં રગદોળાયેલી અને ખૂનથી લથપથ શૂટ - બૂટ પહેરેલી લાશ પડી હોય છે. એ વ્યક્તિ ખૂબ