પૃથ્વી

  • 6.4k
  • 1.3k

પૃથ્વી આપણી માતા તે આ પૃથ્વી...... ત્રીજા ભાગ મા જમીન છે તે આ પૃથ્વી...... જમીન થી આપણુ ભરણપોષણ કરે તે આ પૃથ્વી...... સુર્ય ના તાપ ને ગાળી ને વાતાવરણમા આવવા દે તે આ પૃથ્વી...... કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન મા બદલી નાંખે તે આ પૃથ્વી...... પોતાનુ પેટ ચીરી અને મુલ્યવાન વ્સતુ ઓ આપે તે આ પૃથ્વી...... પોતાને નુકસાન કરે છતા પણ તેમનુ રક્ષણ કરે તે આ પૃથ્વી...... ઝેરી વાયુ ઓ ને અમૃત મા ફેરવી નાંખે તે આ પૃથ્વી...... તેમા મશીન થી હોલ કરે છતા પણ પાણી આપે તે આ પૃથ્વી...... જેને માટી ગંદી લાગે છે છતા તેને દિલ મા સ્થાન આપે