ગામડાનો સુવર્ણ ભૂતકાળ

  • 17.1k
  • 2
  • 6.7k

ગામડા નુ લોકજીવન એટલે કુદરત ની સત્રછાયા મા જીવવુ કુદરત આપે ને તેના આધારે ગામડા ના લોકો મોજ કરે આનંદ માણે ગામડા ના ભોળા રદય ના માનવી નો ખાસ આધાર એટલે મેઘરાજા....મેઘરાજા વરસે ને અમે ગામડા ના લોકો માજ કરીયે આનંદ કરીયે અને જેની પાસે ન હોય એને મુઠી માથી ચપટી તો ચપટી પણ આપી ને રાજી થઇ અે...અને કોઇ ને આપવુ એ ગામડા ના ભોળુડા માનવી નુ આગવુ લક્ષણ છે એટલે જ કુદરત વરસાદ વરસાવી ને કરોડો વરસો થી માનવી ને જીવાડી રહ્યો છે...અને બિજી વાત કે ગામડા ના ખેડુતો જેઠ મહીના મા વાવણી થાય ને હોશે હોશે વાવણીયા