હત્યા ભાગ - 5

(37)
  • 3.5k
  • 5
  • 1.8k

યોજના  મુજબ  દરેક  ટીમ   મેમ્બર   તેમનો  સ્થાન  મેળવી  લે   છે ,  અને   ગરમી અને  ભીડભાળ   ભરેલા  માહોલ  માં  તેઓ  તેમની ડ્યૂટી   નિભાવી   રહ્યા  હતા. પ્લાન   મુજબ   દરેક  મેમ્બર   ફ્રિ યુનિફોર્મ   માં  હતા. ઇન્સપેક્ટર  રવિ   એ   શહેર   ના  દરેક   રસ્તા   જે   રેલ્વેસ્ટેશન  અથવા  બસ  સ્ટેશન   જાય   છે ,  તેના  શી.શી.ટી.વી.   કેમેરા   પર   નજર   ગડાવી  બેઠા   હતા. ત્યાં   જ  એક  ઇન્સપેક્ટર  નો  વોકિટોકી   પર   અવાજ   સંભળાય   છે,  " સર   અહીં   થી  એ  વ્યક્તિ    રીક્ષા  માં  બેસી  ને  નીકળ્યો   છે  અને    તેના  પાસે   કેટલોક   સમાન  પણ  સાથે   છે." ઇન્સપેક્ટર   રવિ   દરેક   ઓફિસર   ને  એલર્ટ    રહેવાનું   આદેશ   આપે  છે, અને  એ  વ્યક્તિ  પર   અચુક