તારા સથવારે

  • 2.6k
  • 5
  • 460

સાંજનો સમય છે.બગીચામાં ફૂલો ખીલેલાં છે, જે હવે આથમવાની તૈયારીમાં છે અને એમાં પણ પાછું શિયાળો એટલે બહુ ઓછા લોકો બગીચામાં હોય છે, પણ ત્યાં જ એક પતંગિયાની જોડ બેસવા આવે છે. એવું લાગે છે જાણે નવા નવા લગ્ન થયેલા હોય છે. જોકે કોઈ જોવે તેઓને તો એવું જ લાગે કે આ બંને વચ્ચે કોઈ જાતનો સંબંધ નથી. કારણકે બંને એકબીજાની સાથે પણ કોઈ અજાણ્યાની જેમ ચાલતા હતા. અંતે ચાલતા ચાલતા તે પાસેના બાંકડા પર બેઠા, પણ બંનેની વચ્ચે નુ અંતર જોઈને કોઈને પણ એવું લાગે કે, આ શું.? તેને જોઈને તો એવું