શિકાર પ્રકરણ - 9

(44)
  • 2.9k
  • 2
  • 1.6k

                               શિકાર પ્રકરણ  9મનહર શેઠનો ફોન  આવ્યો  શ્વેતલ  પર, "હેલો! શ્વેતલભાઇ  માધવ વેણીદાસ  નું કહી દીધું  છે મેં ...""હા! તો પછી શું વાત થઇ ?""કોઈક અજબ રીતે  જ એ બોલ્યા,  મને  અંદાજ  હતો  જ કે તમે  SD ને  ઈન્વોલવ  કરશો  જ, પણ કશો  વાંધો  નહી  હું તમને  ફરી  કોલ કરીશ ત્રણ દિવસ  પછી... "શ્વેતલ  ને મનમાં  ગેડ બેસવા  લાગી કે નક્કી  આ એજ હશે  અથવા  એનો  જ માણસ હશે.... એણે વાત  દબાવી  મનહર  શેઠ  ને કહ્યું  , "ચિંતા છોડો બધું હું જોઇ લઇશ.."" ના રે ચિંતા  શેની....