અ સ્ટોરી.. - ( Chapter - 20 )

  • 3.7k
  • 1
  • 1.2k

 અમુક જ ક્ષણોમાં હું સંપૂર્ણપણે એનો બની ચુક્યો હતો અને એ મારી. આ પ્રથમ વખત હતું જયારે પુરા હોશમાં અમે બંને શારીરિક અવેગોમાં તણાઈ રહ્યા હતા. કદાચ આગળ કઈ થાય એ પહેલા જ ઘરની ડોરબેલ વાગી.અચાનક વાગેલી ડોરબેલ મારી ચિંતામાં જાણે વંટોળ બનીને ફૂંકાવા લાગી હતી. અડધી રાત્રે મારા ઘરે કોણ...? અને જીનલ... મારું મન જાણે આ ઘટનાથી જ બહેર મારી ગયું હતું. કઈ જ સમજવું મારા માટે અશક્ય લાગવા લાગ્યું હતું. રાત્રે મારા ઘરે કોઈ છોકરીનું હોવું જ મારા માટે અકલ્પનીય હતું. માસી હશે તો... કે માસા...? મારું રોમ રોમ આ વિચાર માત્રથી કંપી ઉઠ્યું હતું. હું તરત