એ જિંદગી - મળી ના મળી

  • 2.9k
  • 8
  • 550

 "શોધવા બેઠો તો પણ ન મળીમને મારી આદરેલી..આ શ્વાસોની રમતમાં , ગમતી પળ બે પળ ન મળી.. હા એક તારું સાનિધ્ય મારા જીવન માં ને જીવન જીવવા ની લય મળી .પછી થયું કે એવી તો ઘણી ઈચ્છાઓ હતીજે સમયસર કે માપસર ક્યારેય નથી મળી,એવા ગુંચવાયો  આ જીવન ની રમતમાં કે ખુશીની કોઈ વ્યાખ્યા જડી ન મળી..આજે ઓફીસ પર જઈને બેઠો .. જે કામ કરતો હતો એ ફાઈલ ન મળી.બોસ સાથે આંખો જ્યાં મળી.. તો ચહેરા પર એમનાં સ્માઈલ ન મળી. મને યાદ આવે છેમમ્મીનાં જન્મદિવસે આખુ શહેર ફરી વળ્યો હતો , પણ કયાંય એગલેસ કેક ન મળી..કયારેક તું ફોન કરે.. અને કહેએય