Why We Need To Celebrate Women's Day ??

  • 2.9k
  • 2
  • 1.1k

8th માર્ચનો દિવસ એટલે women's day,પણ શું આ મહિલા દિવસ જે તે દિવસે આવો જરૂરી છે અથવા તો એને એક જ દિવસે ઉજવો જરૂરી છે ?આમ જોવા જઇયે તો women day કેમ ઉજવવો જોઈએ ?એનું એક કારણ એ પણ હશે કે અગાઉ ના ભૂતકાળ મા જે સન્માન મહિલાઓ ને મળવું જોઈએ તે ના મળ્યું અને એના લીધે આજ આપણે સામાજિક વિકાસ ખોરવી રહ્યા છીએ ,કેમ કે એક સમાજનો વિકાસ કરવામાં જેટલો ફાળો સ્ત્રીઓનો હોય છે એના કરતા બીજા કોઈનો નહિ હોય .હા ,એ વાત સાથે સંમત થવામાં કોઈ બે મત નથી કે પુરુષો પણ સમાજ માટે કોઈ ફાળો નથી આપતા