ઝંખના ની વાટે

(22)
  • 3.8k
  • 4
  • 1.3k

હર કોઈ ના દિલ માં મન ના ઊંડાણ થી કોઈ ને કોઈ ઝંખના તો રહેલી હોય .        કાંં તો મન ના ખૂણે ધરબાઈ ગયેલી હોય.આવું જ કંઈક તન્વી ની સાથે થઈ રહ્યુ હતું.એના દિલ માં ઘણા બધા અરમાનો હતા.    તન્વી નવી નવી જ કોલેેેજ માં પહેલાં વરસ માં પ્રવેશી હતી. પહેલાં જ દિવસે એની મુલાકાત ઝંંખના સાથે થાય છે.    બન્ને જણા એક જ બેચ પર બેસતાં બન્ને વચ્ચે વાતચીત નો દોર ચાલું થયો .પહેલાં દિવસે જ બન્ને જણા નજીક આવી ગયા .બન્ને એ ઘરે આવવા નું આમંત્રણ પણ આપી દીધું એકબીજાને.  કોલેજ ના દિવસોમાં નવી