બલિ

(25)
  • 3.4k
  • 3
  • 1.5k

"બલિ"------     --                                                    શહેર ની સુપ્રસિદ્ધ સ્કૂલ ના એક આદર્શ ટીચર ગંગા પ્રસાદ ઉર્ફે જી.પી.સર ગણિત ના સૌથી સારા શિક્ષક હતા.સ્કૂલ ના ભૂતપૂર્વ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના તેઓ આદર્શ ટીચર હતા.જી.પી.સર વિદ્યાર્થીઓ ના અભ્યાસ માટે જેટલા કડક,તેટલા જ દિલ ના નરમ હતા.   આજ થી SSC board ની પરીક્ષા શરૂ થતી હતી.જીપી સર એટલા કડક હોય છે કે તેમના ક્લાસ માં કોઈ ચોરી કરી શકતું નથી. પરીક્ષા શરૂ થતાં પહેલાં ટીચર્સ રૂમ માં જીપી સરે