મારી માનસી -૧

(53)
  • 5.5k
  • 4
  • 9k

        ધડામ કરતો બોલ માનસી ને માથા પર લાગે છે.               ઓય મમ્મી !!!!              ( બોલ જુએ છે અને વિચારે છે કે રવિ સિવાય કોઈ નહીં હોય. આજે રવિવાર છે એટલે આ નમુનાને રજા એમ બોલતી બોલતી બહાર આવે છે )              એલ્યા રવીડા................    ઉભો રહે તુ.                  તને મે કેટલી વાર કીધુ છે કે હુ જ્યારે કામ કરતી હોય ત્યારે તુ અહી ક્રિકેટ ના રમ. તું છે ને મને બોવ જ હેરાન કરે છે હો. તું હવે મારા હાથ નો મેથી પાક ચાખીશ. મને લાગે છે કે તુ મને બસ ધરતી