કર્મયોગી કાનજી-૪

(13)
  • 3.3k
  • 7
  • 1.1k

કર્મયોગી કાનજી-૪શેઠ ધરમચંદ, વેવાઈ અને શ્વેતા બેઠા છે ત્યાં શેઠાણીજી આવે છે અને કાંઈક અનુરોધ કરવા ઈચ્છે છે.હવે આગળ, 'શેઠ, આજ દિન સુધી મેં ક્યારેય તમારી સામે બોલવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યારેય કોઈ નિર્ણય પર આશંકા કરી નથી પરંતુ આજે મારુ મન વ્યાકુળ થઇ ગયું છે. આજે વાત મારી દીકરીના ઘરની છે, એના સંસારની છે અને હું મારી દીકરીના આંખના આંસુ જોઈ નથી શક્તિ એટલે આજે મારે બોલવું પડ્યું છે એની માફી ઈચ્છું છું.', શેઠાણી નમ્રતાથી બોલ્યા. 'બોલો શેઠાણી, શું કેહવું છે તમારે?', શેઠ આજુ-બાજુ જોઈને બોલ્યા. 'શેઠ, હું સાચી છું કે ખોટી એ વાતની પુષ્ટિ તમે જ કરજો