મારી બે વેલેન્ટાઈન

(19)
  • 2k
  • 4
  • 701

મારી બે વેલેન્ટાઈન, આવી શબ્દ વાંચીને આશ્ચર્ય થયું હશે. પણ મારે બે વેલેન્ટાઈન છે. વાત છે સાગર અને તેની ગર્લ ફ્રેન્ડ નેહા વેલેન્ટાઈનના દિવસે ગાર્ડનમાં બેઠા હતા. જયારે સાગરે નેહાને વેલેન્ટાઈન ગિફ્ટ આપ્યું અને કંઈક વિચારોમાં ખોવાયેલો હોય એમ તરત જ બેસી ગયો. નેહાથી રહેવાયું નહિ અને પૂછ્યું કે નેહા - સાગર, તને કઈ થયું છે ? સાગર - વિચારું છું કે હજુ એક ગિફ્ટ એક વ્યક્તિને આપવાનું છે. નેહા - હજુ એટલે ? સાગર - અરે તારી ગેરસમજ થાય છે, હજુ એક વ્યક્તિ એ મારી મમ્મી. નેહા - પણ વેલેન્ટાઈન તો પ્રેમીઓનો દિવસ કહેવાય.