જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં - 2

(35)
  • 6.3k
  • 1
  • 3.4k

    લગભગ છેલ્લા એક કલાકથી ઘરમાં એક જ વાત ચાલતી હતી. વિચારોમાખોવાયેલ રીતલનુ મન વિચલિત હતુ. આ બધાની વચ્ચે તે શું બોલે. તેણે ત્યાથી ઊભા થવાની નકામ કોશિષ કરી જોઈ પણ તેનાથી ન થવાણુ.જાણે દિલ સાંભળવા જ માગતુ હતુ તેના વિશે..! તે ચુપચાપ પિયુષની વાત સાંભળતી રહી. "પપ્પા છોકરો સારો છે. તેની પાસે બઘુ છે,પૈસા , કાબિલત ને સંસ્કાર પણ ! જો તમે કહો તો હું વાત આગળ વઘારુ....?પિયુષે એક નજર તેના પપ્પા સામે કરી જોઈ. તે પિયુષની વાત સાભળી રહ્યા હતાં. "જયા સુધી હું તે લોકો ને જાણુ છું ત્યા સુધી તો બધું જ બરાબર છે ,પપ્પા.! મને લાગે