બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 7

(111)
  • 5.4k
  • 4
  • 2.1k

Part.. 7ગુલાબ ના તાજા ફૂલો ના ગુલદસતા સાથે અરુણ નેહા ની બર્થ ડે પાર્ટી મા જાય છે.. પણ, નેહા ની ખાસ મિત્ર મહેક ક્યાંય દેખાતી નથી...હવે આગળ...બર્થ ડે સમય ની રાહ જોવાય છે.. 10 મિનિટ ની વાર હોય છે..પવન.. નેહા..નવો નવો પ્રેમ... કેટલો શુકનિયાળ હોય છે.. હ્રદય ના દરેક દર્દો એકસામટા જાણે મટી જાય છે..પ્રેમ, વગર ક્યો જીવ ખુશ થઈ શકે..!પ્રેમ ના પૂજારી ઓ માટે.. દિલ જ એક મુકામ છે, દિલ જ મંદિર છે, દિલ જ ભગવાન છે,..દિલ જ આત્મા, દિલ જ જીવ, દિલ જ જીવન, દિલ જ અંત.. છેનેહા અને પવન.. કોલેજ મા એકમાત્ર રમૂજી લવર્સ હતા.