પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ - 25

(144)
  • 4.2k
  • 10
  • 1.8k

અંગદ : માયાપૂર પહોચવા નું રહસ્ય આ બેન્ચ માં જ છુપાયેલું છે . પૃથ્વી : આ બેન્ચ માં ? કઈ જગ્યાએ ? નંદિની : હા ...મને પણ કઈ દેખાતું નથી . અંગદ : ધ્યાન થી જુઓ , એવી કોઈ રહસ્યમઈ વસ્તુ તો હશે જ. બધા જ ધ્યાન થી બેન્ચ ને તપાસી ને નિરીક્ષણ કરવા લાગ્યા. બેન્ચ બરફ થી ઢંકાયેલી હતી ,નંદિની એ બેન્ચ પર થી બરફ દૂર કર્યો તો એનું ધ્યાન એક જગ્યા પર અટક્યું .બેન્ચ ના પાછળ ના ભાગે ...એક જગ્યાએ કઈક નાના અક્ષરો માં વિચિત્ર ભાષા માં કઈક લખેલું હતું . નંદિની : અહી કઈક લખેલું છે ..પણ