નવી પેઢી, નવા વિચાર, નવા સંઘર્ષ

  • 5.5k
  • 2
  • 1.1k

નવી પેઢી, નવા વિચાર, નવા સંઘર્ષ નવી પેઢીને તર્ક ગમે છે. તર્કના આધારે થતા અનુભવ ગમે છે. તેમને સંઘર્ષ ગમે છે. તેમને તમારી ભલામણ કરતાં બે ધક્કા વધારે ખાવામાં રસ છે. આધેડ થયેલી પેઢી માને છે કે, આજની આધુનિક પેઢી ‘ગમે તેમ’ જીવતી થઈ ગઈ છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે, આજની પેઢીને તો પોતાને ‘ગમે’ ‘તેમ’ જીવવું છે. (પેટા) અમારી પાડોશમાં રહેતો વિકાસ અમારા ઘરે ઈન્વિટેશન કાર્ડ આપવા માટે આવ્યો. અંદર વાંચ્યું તો ખ્યાલ આવ્યો કે તે પોતાનું નવું સલોન શરૂ કરતો હતો. મેં તેને અભિનંદન આપ્યા ત્યાં જ તેના પિતા ઘરની બહાર આવ્યા અને મેં તેમની